પંચમહાલ જિલ્લાના વધુ અવર જવર વાળા તમામ અગત્યના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કરાયુંપંચમહાલ જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા સારૂ તેઓ ઉપર સઘન દેખરેખ રાખી શકાય, આવા તત્વો દ્વારા આચરવામાં આવતી ગુનાખોરી પ્રવૃતિઓના બનાવો અટકાવી શકાય, આતંકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતી બોમ્બ બ્લાસ્ટની પ્રવૃતિને અંજામ આપતા પહેલાંજ અંકુશમાં લઈ શકાય તથા ગુનાખોરી પ્રવૃતિઓ જેવી કે ચોરી, ધાડ, લુ