ઝઘડિયા: અનુસુચિત જાતિના લોકો ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧.૭૦ લાખની સહાય મેળવી પોતાના સ્વપ્નનું ઘર બનાવી શકશે.
Jhagadia, Bharuch | Jul 19, 2025
અનુસુચિત જાતિના લોકોને સરકારશ્રી દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પુરા પાડવામાં આવે છે. ત્યારે વર્ષ-૨૦૨૫-૨૬...