ઝાલોદ: ઝાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા મુનખોસલા ગામે કિસાન ન્યાય પંચાયતનુ આયોજન કરાયું
Jhalod, Dahod | Dec 2, 2025 આજે તારીખ 02/12/2025 મંગળવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં ઝાલોદ વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા મુનખોસલા ગામે કિસાન ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ વિધાનસભા પ્રમુખ અનિલ ગરાસીયાની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં ખેડૂતોની સમસ્યાઓ, પાક વીમા મુદ્દા, વળતરની સ્થિતિ અને ભાવસ્થિરતા સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.કિસાન ન્યાય પંચાયત દરમિયાન ગ્રામજનો અને ખેડૂતો તરફથી અનેક રજૂઆતો કરવામાં આવી હતી.