લખતર: લખતર ભાજપ ની આત્મનિરભર કાર્યશાળા બેઠક યોજાઈ
લખતર તાલુકા પંચાયત મીટીંગ હોલ ખાતે તારીખ 9 ઓક્ટોબર ના રોજ લખતર ભાજપ સંગઠન દ્વારા આત્મ નિર્ભર કાર્ય શાળા ને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુ નો ઉપયોગ અને લોકલ ફોર વોકલ ના સૂત્ર સાથે સ્વદેશી વસ્તુ અપનાવવા માટેની શપથ લેવામાં