નાંદોદ: દિવાળીના વેકેશનમાં નર્મદાનો આ ધોધ બન્યો પ્રવાસીઓની પહેલી પસંદ, શનિ રવિવારની રજાઓમાં 40 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા
Nandod, Narmada | Nov 3, 2024
નર્મદા જિલ્લામાં ચોમાસાની સિઝન બાદ સાતપુડા અને વિંધ્યાચલ પર્વતની ગિરિમાળાઓ જાણે લીલીચાદર ઓઢી લીધી હોય એમ કુદરતી સૌંદર્ય...