લખતર તાલુકાના ઝમર ગામ ખાતે બજરંગપુરા જવાના માર્ગે આવેલ 503.209 સર્વે નંબર પર પ્લોટીંગ કરવામાં આવ્યું હતું ત્યાં હાલ લોકોના મકાનો આવેલા છે ત્યાં જવાના માર્ગ પર ગારા કિચડ નો સામ્રાજ્ય જોવા મળ્યું હતું તેમજ સ્કૂલે જતા બાળકોને પણ આ ખીચડવાળા રસ્તા પરથી પસાર થવા મજુર બન્યા છે ત્યારે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત સરપંચ તેમજ તલાટીને ગંદકી દૂર કરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ કરવા માટે માંગ