આજે તારીખ 23/12/2025 મંગળવારના રોજ બપોરે 2.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના સૂચનથી અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ માર્ગદર્શન હેઠળ તેમજ સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રી નીલૂબેન માછી દ્વારા દાહોદ જિલ્લાના ઝાલોદ કસ્બા આંગણવાડી કેન્દ્રના વર્કરને યોગ્ય માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રમાં ૫૦ થી વધુ બાળકો આવી રહ્યા છે.