સુરતના ચોંટા બજારના દબાણ મુદ્દે રજુઆત,કેટલાક દબાણકારો ખૂબ દબાણ કરી ટ્રાફિક કરે છે,આવા દબાણો કોર્પોરેશન દ્વારા દૂર કરવા જોઈએ,9 ઝોનના લોકો ચોંટા બજારમાં આવતા જ હોય છે,મહિલાઓ માટે આ સ્પેશિયલ બજાર છે,આ બજારમાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવે માંગ કરવામાં આવી