વાવ: સરહદી વિસ્તારના ગામડાઓની IGP અધિકારીઓએ લીધી મુલાકાત...
ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલ વાવ થરાદ જિલ્લાના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સરહદ ધરાવતા ધરણીધર તાલુકાના માવસરી પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંડાળિયા રાઘાનેસડા માવસરી અને ચંદનગઢ ગામની આઈજીપી અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને લોકો સાથે સંવાદ કર્યો હતો. પંથકના ગામડાઓની સમસ્યાઓ જાણી હતી..