પંચમહાલ જિલ્લાના શહેરાના કાકરી રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારને ઇજાઓ પહોંચી હતી,જેને લઈને બનાવની જાણ 108 ને કરાતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાએ સ્થળે પહોંચતા ઇજાગ્રસ્ત બાઈક સવારને સારવાર અર્થે ખસેડાયો હતો.