જિલ્લાના ક્રાંકચ ગામે એક યુવક પર જીવલેણ હુમલાના સીસીટીવી સોશિયલ મીડિયામાં થયા વાયરલ.
Amreli City, Amreli | Nov 19, 2025
અમરેલી જિલ્લા ના ક્રાંકચ ગામે 1 યુવક પર જીવલેણ હુમલો..ફોર વ્હીલ વાહનમાં આવીને દુકાને પાન માવા ખાતા યુવકને ઢસડીને બેફામ માર માર્યો.ક્રાંકચની જિલ્લા મધ્યસ્થ બેંકમાં કલાર્ક તરીકે નોકરી કરતા યુવક પર હિચકારો હુમલો.બેંકના કલાર્ક ગૌતમ વાળા પર કર્યો 3 શખ્સોએ હુમલો.પાઇપ વડે હિચકારો હુમલો કરી પગ ભાંગી નાખ્યા.હિચકારા હુમલાની ઘટના થઈ સીસીટીવીમાં કેદ.ઇજાગ્રસ્ત યુવકને અમરેલી ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયો...... જસદણના ત્રણ શખ્સો સામે નોંધાઈ પોલીસ