રાણપુર-વાસણા થી કાંટ-અજાપુરા માર્ગનું નવીનીકરણ: મુસાફરોને મળશે સુગમ પરિવહનની સુવિધા....!
Deesa City, Banas Kantha | Dec 2, 2025
સરકાર દ્વારા ગામ થી ગામને જોડતા માર્ગોની વ્યવસ્થા વધુ મજબૂત કરવા તથા પરિવહન સુવિધાઓને વધુ સુગમ બનાવવા માટે રાજ્યભરમાં માર્ગ નિર્માણના કામોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, તે અંતર્ગત ડીસા શહેરને બાયપાસ માર્ગથી જોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ડીસાના રાણપુર- વાસણા રોડથી કાંટ તથા અજાપુરા સહિતના ગામને જોડતો નવો પાકો બાયપાસ ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે....