માળીયા હાટીના ગળું માં ૧૦ તોલા સોનું રોકડ રકમ લૂંટકાંડ મામલે માંગરોળ કચેરીએથી DYSP કોડીયાતર સાહેબની પ્રતિક્રિયા માળીયા હાટીના ના ગડુમા વુદ્ધને માર મારી ૧૦ તોલા સોનું તથા રોકડ રકમની ની લુંટ બાબતે માંગરોળ dysp કોડીયાતર સાહેબે માંગરોળ કચેરીએથી પ્રતિક્રિયા આપી