સૂરત ના ઉન વિસ્તાર બે દિવસ પહેલા હત્યા ના બનાવ સામે આવ્યો હતો.બે ભાઈ ઓ પર હુમલો કરાયો હતો જે માં બે ભાઇ માં થી એક ભાઈ નું ચકુ ના ઘાવ મારતા મોત થયું હતું. જયારે બીજા ભાઈ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે મામલે પોલીસે ગણતરી ના કલાકો માં આરોપી ને જડપી પાડ્યો હતો. જ્યાં આજરોજ આરોપી નું પોલીસે સાતે રાખી ઘટના સ્થળ નુ રિકર્ટકશન કરવામાં આવ્યું હતું.