ધંધુકા: પુનિતનગરમા વાછરડું અને ગાય પાણી પીને પરત આવતા એક ઈસમેં ગાયને તીક્ષણ હથિયાર વડે ઘા માર્યો.
#ધંધુકા #dhandhuka #ગાય #gaay
*વાછરડું અને ગાય પાણી પીને પરત આવતા એક ઈસમેં તીક્ષણ હથિયાર વડે ઘા માર્યો.* કાંકરેજી ગાય પાણી પી ને પરત આવતા જોવામાં આવ્યું કે ગાયને કોઈએ તીક્ષણ હથિયાર વડે ઘા માર્યો છેં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં મોટા હનુમાન પાસે રહેતા તેમજ પશુપાલનનો ધંધો કરતા ફરિયાદી ભરતભાઈ જાદવભાઈ ગમારાના નાના ભાઈ દિનેશભાઇની ગાયને કોઈ અજાણ્યા શખ્સએ તીક્ષણ હથિયાર વડે ઘા માર્યો હતો. ત્યારબાદ ઘરની બહાર દિનેશભાઇ તથા સામેવાળા વિક્રમભાઈ ગોરધનભાઈ આંબલીયા રહે પુનિતનગર બોલાચાલી.