કતારગામ: લાલગેટ વિસ્તારમાંથી એસઓજી પોલીસે વધુ એક ડ્રગ્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Katargam, Surat | Aug 6, 2025
સુરતના સલાબત પુરાના ભાઠેના વિસ્તારમાંથી પકડાયેલ 11.83,600 ના મેફેડોન ડ્રગ્સ તથા લોડેડ પિસ્તોલના ગુનામાં વધુ એક આરોપીને...