સનાઈમોરા ગામે સુરતનો કચરો નાખવાનું બંધ કરવા બાબતે પોલીસ દ્વારા સમાધાન કરાવ્યા બાદ જમીન માલિક , કચરો લાવનાર અને JCB ટ્રકના માલિક સાથે 20 દિવસ માં સ્થળ ઉપરથી કચરો ઉપાડી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.. સાથે મશીનના માલિક દ્વારા એમની ઇચ્છાથી એવું કહેવામાં આવ્યું હતું કે કચરો ના ઉપાડે ત્યાં સુધી સાધનો પંચાયતના કબજે રાખવા.