મણિનગર: શહેરના ટાગોર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેયરે નાગરિકોને વ્યસન મુક્તિનો માર્ગ અપનાવવા કરી અપીલ
Maninagar, Ahmedabad | Aug 7, 2025
આજે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ટાગોર હોલ ખાતે Amc ના કાર્યક્રમમાં મેયર પ્રતિભા જૈને શહેરના નાગરિકોને અપીલ કરતા...