અમદાવાદ શહેર: સરખેજ રોઝામાંથી ચોરી થયો પવિત્ર કળશ: ક્રાઈમ બ્રાન્ચે ચોરીનો ભેદ ઉકેલ્યો, ૪ આરોપીઓની ધરપકડ
Ahmadabad City, Ahmedabad | Jul 17, 2025
અહમદાબાદના વિશ્વવિખ્યાત ઐતિહાસિક સ્મારક સરખેજ રોઝામાંથી તાજેતરમાં ચોરી થયેલી પવિત્ર કલાકૃતિ – “પંજતન પાક” કળશનો ભેદ...