જુનાગઢ તાલુકાના ચોકી ગામ પાસે રૂ. ૩.૭૦ લાખના જેટકો ૬૬ કે.વી. સબ સ્ટેશનમાં કોપરના રિએક્ટરની મોટી ચોરી જુનાગઢના જોષીપુરા વિસ્તારમાં રહેતા હાર્દીકભાઇ પ્રવીણભાઇ સરવૈયાના તાબા હેઠળના ચોકી (સોરઠ) ગામ હાઇવે કાથરોટા રોડ ઉપર આવેલ જેટકો ૬૬ કે.વી. સબ સ્ટેશનમાં કેપેસીટર યાર્ડમાં રાત્રીના સમયે અજાણ્યા ત્રણ ઇસમોએ પ્રવેશ કરી હાર્દીકભાઇ પ્રવીણભાઇ સરવૈયાની જાણ બહાર કોપરના રીયેકટર નંગ ૦૨ જેમા એક રીયેકટનો વજન આશરે ૨૭૫ કિ.ગ્રા. જેનો એક કિલ્લોનો ભાવ રૂ.૬૭૪ લેખે રીયે