આજે તારીખ 20/12/2025 શનિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દાહોદ જિલ્લા જળ અને સ્વછતા એકમ દાહોદ દ્વારા કરાવમાં આવેલી કામગીરી અને આગામી સમયની કામગીરી અંગેના પૂર્વ આયોજન બાબતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.