રાજકોટ પૂર્વ: રાજકોટ : બિગબઝાર પાસે બીઆરટીએસ બસની ઠોકરે મહિલા ઈજાગ્રસ્ત થયાની ઘટનાના સીસીટીવી આવ્યા સામે
Rajkot East, Rajkot | Jul 18, 2025
આજે સવારે લગભગ ૧૦:૦૦ વાગ્યે રાજકોટ શહેરની બિગ બજાર નજીક એક સિટી બસ અને એક મહિલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાના...