જૂનાગઢ: ગણેશ જાડેજા અને સંજય સોલંકી વચ્ચેના કેસમા સમાધાન થતાં અનુસૂચિત જાતિ સમાજની રજૂઆત સ્પેશિયલ પીપીની નિમણૂક કરવા માંગ
જુનાગઢમાં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનનો મામલો ગણેશ ગોંડલ અને સંજય સોલંકી વચ્ચે થઈ હતી માથાકૂટ થોડા દિવસ પહેલા બંને પક્ષ વચ્ચે થયું સમાધાન અનુસુચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ પીપીની માંગ સ્પેશિયલ પી.પી ની નિમણૂક કરી કેસ ચલાવવાની રજૂઆત