સચિનમાં વીમો પકવવા મિત્રની હત્યા કરનારા આરોપીને સાથે રાખી ઘટનાનું પોલીસે કર્યું રી કન્ટ્રક્શન,જુવો વિડીયો
Majura, Surat | Jul 25, 2025
સચિન વિસ્તારમાં ચૌદ જુલાઈના રોજ બનેલી અકસ્માતની ઘટનાનો ભેદ ઉકેલી શિવકુમાર મિશ્રા તેની પત્ની અને મિત્રની ધરપકડ કરી...