નાંદોદ: ચંદેરીયા વ્હાઇટ હાઉસ ખાતે ધરતી આબા વીર બિરસા મુંડા ની જન્મ જયંતી ઉજવાય.
Nandod, Narmada | Nov 16, 2025 ગરીબ આદિવાસી ઓના મસીહા, અને આધુનિક બિરસા BTP ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી છોટુભાઈ વસાવા સાહેબ તેમજ ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય અને ભારત ટ્રાયબલ ટાઈગર સંવિધાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ સી.વસાવા સાહેબ ની અધ્યક્ષતામાં આદિવાસી સમાજના વીર ક્રાંતિકારી ધરતી આબા બીરસા મુંડા ની 150 મી જન્મ જયંતી નિમિતે તેમની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી.