ચોટીલા: ચોટીલા આણંદપુર ચોકડી પાસે હાઇવે રોડની બંને તરફનો રોડ ખોદી નખાયો, રાહદારી અને વાહનચાલકોને મુશ્કેલી
Chotila, Surendranagar | Jun 17, 2025
ચોટીલા હાઈવે પર સિક્સ લાઈનની કામગીરી થઈ રહી છે. તેમાં આણંદપુર ચોકડી, જલારામ મંદિર પાસે પુલનું કામ વગેરે કામગીરી રોડ...