ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિયમમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ધોબી સોસાયટી વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોય જે બાતમીના આધારે પોલીસે ધોબી સોસાયટી વિસ્તારમાં રેડ કરતા જાહેરમાં જુગાર રમી રહેલા 5 શખ્સોને પોલીસે ઝડપે લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.