કાલોલ: સાગાના મુવાડા પાસે મોટરસાયકલ લઈને પસાર થતા પિતા પુત્રીને સામેથી અન્ય મોટરસાયકલ ચાલાકે ટક્કર મારી ઇજાગ્રસ્ત કરતા ફરીયાદ
Kalol, Panch Mahals | Jul 17, 2025
કાલોલ તાલુકાના મઝેવાડી ગામે રહેતા વિજયસિંહ ભગતસિંહ ચાવડા તેઓની પુત્રી વૈશાલીને લઇને ઘરેથી કાલોલ ખાતે કરિયાણું લેવા માટે...