નવસારીના અજીત સોસાયટી પાસે આવેલી સલોનમાં એક ઈસમે લૂંટનો પ્રયાસ કર્યો એકોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા સલોનમાં જઈ મહિલાને લૂંટવાનો પ્રયાસ કર્યો ધોળા દિવસે આરોપીએ મહિલાને બ્લેડ બતાવી રૂપિયા પડાવવાનો પ્રયત્ન કર્યો જોકે મહિલાએ બૂમાબૂમ કરતા સ્થાનિકો ભેગા થઈ ગયા અને નરાધમને પકડી લીધો .