ભાવનગર શહેરના કાળા નાણા નથી સર્ટી હોસ્પિટલ તરફ જવાના રોડ ઉપર દાદા સાહેબ જૈન દેરાસર નજીક ટ્રાફિક ગામના દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. અહીંયા સરટી હોસ્પિટલ તેમજ અન્ય નાની-મોટી ખાનગી હોસ્પિટલો આવેલી હોય દર્દીઓની ઇમરજન્સી લઈ જવામાં આવતા હોય આવા સંજોગોમાં ટ્રાફિક ગામના કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાય છે.