રાજકોટ પૂર્વ: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા દ્વારા ચેતવણી બોર્ડ લાગવાના મામલે મનપા કમિશનર તુષાર સુમેરાએ આપ્યું નિવેદન
Rajkot East, Rajkot | Jul 17, 2025
મહાનગરપાલિકાએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક બોર્ડ લગાવ્યું છે, જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે રેસકોર્સમાં કાયમી રહેતી...