ઉતરાણ પર્વના હવે જ્યારે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ચાઈનીઝ દોરીથી અનેક લોકો ઈજાગ્રત થતા હોય છે અને કેટલાક લોકોના જીવ પણ જતા હોય છે તેને લઈને દાહોદ નરેન્દ્ર મોદી વિચાર મંચના સભ્યો રાકેશભાઈ ભાટિયા રાજેશભાઈ સહિત તેમજ રામાનંદ પાર્કના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની ઉપસ્થિતિમાં દાહોદના ગરબાડા ચોકડી ખાતે આવેલ બ્રિજ ઉપર જ્યાં અવારનવાર ચાઈનીઝ દોરી થી બાઈક ચાલકો ઘાયલ થયા છે તેને લઈને ટુવિલર વાહનો પર સેફટી તાર લગાવવામાં આવ્યા હતા. બ્રિજ પર સેફટી