ગણદેવી: અંચેલી ગામમાં ગેસ લીકેજની સમસ્યા, 12 દિવસથી 100થી વધુ ઘરના ચૂલા બંધ, લોકો મુશ્કેલીમાં #jansamasya
Gandevi, Navsari | Jul 19, 2025
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી ગામમાં ગેસ લાઇનમાં થયેલા લીકેજને કારણે છેલ્લા 12 દિવસથી ગામના 100થી વધુ ઘરોના...