ઊંઝા હાઈવે પર મકતુપુર ઓવરબ્રિજ ની સર્કિટ હાઉસ નજીકના અન્ડરબ્રીજ સુધી 20 સોલાર થાંભલા અને પ્લેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ કામગીરીથી રાત્રિના સમયમાં અહીંથી પસાર થતા વાહન ચાલકોને માર્ગ પ્રકાશિત થતા ફાયદો થશે