ખેડૂતોના અનેક મુદ્દા લખેલી વેદના ની ડાયરી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની ખોવાયેલી હોવાનું લાલભાઈ કોટડીયા દ્વારા કહેવામાં આવ્યું હતું અને તેઓ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ડાયરી ગુમ થતા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ને મળવા પહોંચ્યા તેવું પણ વીડિયોના માધ્યમથી સાંભળવા મળી રહ્યું છે