શહેરમાં આવેલ બટિયા બ્રીજ નજીક અકસ્માતને કારણે પ્રોપેન ગેસ ભરેલ ટેન્કરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ટેન્કરનો બોડીમાં ચાલક પણ ફસાયો હતો. ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા ચાલકનો આબાદ બચાવ કર્યો હતો.
ભચાઉ: બટિયા બ્રીજ નજીક અકસ્માતને કારણે ટેન્કરમાં આગ લાગી, ચાલકનો ફાયર ટીમે બચાવ કર્યો - Bhachau News