ઊંઝા: ખોડલધામના પ્રમુખનો અનોખો જન્મદિવસ, ઊંઝાના માનવ મંદિર ખાતે મનોદિવ્યાંગ બાળકોને LED TV ભેટ આપ્યા
Unjha, Mahesana | Jul 11, 2025
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલને પોતાના જન્મદિવસની અનોખી ભવ્ય ઉજવણી કરી હતી જેમાં મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા જીત...