જિલ્લા મધ્ય સહકારી બેંકના હેડ ઓફિસ ના નવા બિલ્ડિંગનું ભૂમિ પૂજન ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા ની ઉપસ્થિતિમાં થયું.
Amreli City, Amreli | Nov 30, 2025
અમરેલી જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંકના હેડ ઓફિસના નવા બિલ્ડિંગનું થયું ભુમીપુંજન.રાજ્યના કાયદો ન્યાયતંત્ર ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતમા ભૂમિપૂજન.અમરેલીના ઘારી રોડ પર આવેલ અમર ડેરી ચીલીગ પ્લાન્ટ ખાતે કરાયું ભુમીપુજંન.ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાકૌશિક વેકરીયા, દિલીપ સંઘાણી, પૂર્વ સાંસદ નારણ કાછડીયા સહિતના મહાનુભાવો એકમંચ પર........