એસઓજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીએસઆઇબી કે ગોહિલ સાથે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે અલિન્દ્રા હાઈવે રોડ મલાવ ત્રણ રસ્તા પાસે ચામુંડા પાન સેન્ટરમાં એક ઈસમ પાન પડીકી મસાલાની આડમાં પ્રતિબંધિત રોલિંગ પેપર તથા ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરે છે જે આધારે દુકાનમાં તપાસ કરતા દુકાનદાર રાકેશકુમાર વિક્રમસિંહ ચાવડા હાજર મળી આવેલ છે તેની દુકાનમાંથી 49 જેટલા રોલ કોન મળી આવેલા તથા સાત જેટલા ગોગા