નાંદોદ: કેવડિયા ના ગભાણ ખાતે સીનિક હોટલ ખાતે થી મોટરસાયકલની ચોરી કરીને લઈ જતા અંજાણ્યો ચોરના સીસીટીવી ફૂટે સામે આવ્યા.
Nandod, Narmada | Nov 18, 2025 નર્મદા જિલ્લાના કેવડિયા પાસે આવેલ ગભાણા ગામે આવેલ સીનિક હોટલથી એક અંજારિયા શખ્સ મોટરસાયકલ ચોરી કરી લઈ જતો હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે.