ઘાટલોડિયા: GTU માં પેપર છબરડો મામલે ABVP દ્વારા GTU ખાતે વિરોધ પ્રર્દશન
આજે સોમવારે બપોરે 12.30 વાગ્યાની આસપાસ GTU માં પેપરમાં છબરડા મામલે વિરોધ પ્રર્દશન યોજાયુ હતુ . જૂનું પેપર બેઠું પૂછતા વિદ્યાર્થી યુનિયન ABVP દ્વારા વિરોધ કરાયો હતો.ABVP ના કાર્યકર્તાઓનો GTU ખાતે વિરોધ.સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો.સિવિલ એન્જીનીયરિંગમાં જૂનુ પેપેર બેઠું પૂછવા અંગે વિરોધ.