સંખેડા: પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી જર્જરિત અવસ્થામાં, અધિકારીઓ અને કર્મચારીઓનું જોખમ #JANSAMASYA
Sankheda, Chhota Udepur | Jul 15, 2025
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આવેલી પંચાયત માર્ગ મકાન વિભાગ ની કચેરી જર્જરિત અવસ્થામાં છે. 99 વર્ષ જૂની કચેરી માં કામ...