ગોધરા: શહેરા ના ડોકવા પાટિયા નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર પતિ પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી
Godhra, Panch Mahals | Jul 14, 2025
ગુણેલી જુના ખાંધવા ગામ રહેતા બળવંત ભાઈ બારીયા અને તેમના પત્નિ ગંગા બેન બારીયા બાઈક લઈ ઉંમર પૂર સાસરી માં આવી રહ્યા હતા...