તળાજા: દિહોર-ભદ્રાવળ રોડ પર દુર્ઘટના: બાઈક સ્લીપ થતા યુવાનનું મોત, મહિલા ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં દિહોર નવુગામના રહેવાસી ભગવાનભાઈ કાનાભાઈ પરમાર અને જયાબેન ભગવાનભાઈ પરમારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ ભગવાનભાઈ કાનાભાઈ પરમારને મૃત જાહેર કર્યા હતા. જ્યારે જયાબેનની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગ