જુના સાંગાણા ગામે વીજ કરંટ લાગતા આધેડનું મોત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જુના સાંગાણા ગામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજરોજ તારીખ 29 ડિસેમ્બર 2005, સોમવારના રોજ સવારના અંદાજે 10:00 વાગ્યાના સમયે જુના સાંગાણા ગામે પોતાની જ વાડીમાં કામ કરતી વેળાએ અકસ્માતે વીજ કરંટ લાગતા એક આધેડનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ જુના સાંગાણા ગામના રહેવાસી સરવૈયા