વાવ: રાછેણા માયનોર બે માં તૂટેલી કેનાલમાં પાણી છોડાતાં ખેડૂતોના ખેતરો ભરાયા..
રાછેણા માયનોર બે કેનાલ તૂટેલી હાલત માં હોવા છતાં તંત્ર ની બેદરકારી થી પાણી છોડી દેવામાં આવતા ખેડૂતે વાવેલ ઘઉંના પાક માં પાણી ફરી વળ્યું હતું અને ખેડૂત ને મસમોટુ નુકસાન થયું હતું ત્યારે નર્મદા અધિકારી નો સંપર્ક કરતા અધિકારીએ જણાવ્યું હતું કે આજે પાણી છોડવામાં નથી આવ્યું સફાઈ કામ ની વાત કરતા જણાવ્યું કે હજુ સફાઈ કામ બાકી છે સરકારે મંજૂરી મોડી આપી હતી .એટલે કામગીરી લેટ થઈ છે .