87 વિધાનસભા વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ બાબતે મળવા માટે નો સમય માંગ્યો જેમાં ખેડૂતોના અનેક મુદ્દાઓ પર આમદની પાર્ટી નો પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી શ્રી ને મળવા તેમની કચેરી ખાતે સમય માંગ્યો હતો જેમાં તારીખ 16મી ડિસેમ્બર મંગળવારના રોજ મુલાકાત માટે સમય આપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને ધારાસભ્યો ગોપાલ ઇટાલીયા એ પત્ર લખ્યો છે