મહુવા તાલુકાના બગદાણા ગામે નવનીત ભારતીય નમના યુવક ઉપર હુમલા ની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચાર મચાવી છે ત્યારે આ ઘટનાને પગલે એસ.આઇ.ટી ની રચના કરવામાં આવી છે પોલીસ દ્વારા આ ઘટનામાં 10 માં આરોપીની ધરપકડ કરાય જે આરોપી પાલીતાણા તાલુકાનો સંજય ચાવડા હોવાનું જાણવા મળ્યું.