અમદાવાદ શહેર: નારણપુરામાં ટ્રેનની અડફેટે બેના મોત, પોલીસે તપાસ હાથ ધરી
આજે બુધવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેન અડફેટેમાં બેના મોત કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે.નારણપુરા આદર્શ નગર પોલીસ ચોકી પાસે રેલવે ફાટક પર ટ્રેન ની અડફટે બે વ્યક્તિ આવતા મોત થયા હતા.સ્વતંત્ર સેનાની નગરમાં રહેતા સત્યજીત શ્રીમાળી અને અન્ય એક યુવકનું ટ્રેન અકસ્માતમાં મોત.વાડજ પોલીસે અન્ય મૃતક યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી.