જેસર: તાતણીયા ગામે હિઝામા કેપનું આયોજન કરવામાં આવ્યું હતું
આજે તારીખ 1 ડિસેમ્બર અને સોમવારના સવારના 10:30 વાગે તાતણીયા ગામે હિઝામા કેપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક રહેવાસીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કેમ્પ દ્વારા ગામના લોકોને જરૂરી સેવાઓ સરળતાથી મળી રહે તેવા હેતુથી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગામના આગેવાનો અને આયોજકો દ્વારા કેમ્પને સફળ બનાવવા વિશેષ મહેનત કરવામાં આવી હતી